નવી દિલ્હી / PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, ખેડૂતોને મળી શકે દિવાળી ગીફ્ટ

Modi govt may announce Rabi MSP on cabinet meeting

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ મોદી સરકાર દિવાળી પહેલા દેશના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. રવી પાકની રોપણી શરૂ થયા પહેલા સરકાર સરકાર સીઝનની મુખ્ય પાકના ન્યૂયત્તમ સમર્થન મૂલ્ય (MSP)માં વૃદ્ધિની જાહેરાત કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ