ઇસરો / નવા વર્ષના પહેલાં જ દિવસે ISROની મોટી જાહેરાત, મોદી સરકારે આપી મંજૂરી

Modi govt has approved Chandrayan-3 says ISRO Chief K Sivan

નવા વર્ષ પર ઇસરો ચીફ કે. સિવને 2019ની ઉપલબ્ધિ અને 2020 ના લક્ષ્યાંક જણાવ્યું. કે. સિવને કહ્યું કે થુથુકુડીમાં નવુ સ્પેસ પોર્ટ બનશે. ચંદ્રયાન-2નું ઓર્બિટર ઘણુ સારુ કામ કરી રહ્યું છે. તે હજુ સાત વર્ષ સુધી કામ કરતું રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ