ડિજિટલ ક્રાંતિ / વગર એડ્રેસે ઘરે પહોંચી જશે ઓનલાઇન શોપિંગનો સામાન, આખા દેશમાં મોદી સરકાર કરવા જઇ રહી છે કંઇક આવું

Modi Govt Digital Address Code India Post

હાલ દેશમાં લાખો લોકોએ પોતાનું સરનામું લખવા કવાયત કરવી પડે છે. ડિલિવરી એપ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તો પિનકોડ લખવો જ પડે છે. આમ છતાં પણ ડિલિવરી બોય ભૂલો પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ