નવી દિલ્હી / અમિત શાહે કહ્યું, રામવિલાસ પાસવાનના બિહાર વિકાસના સપના પૂરા કરશે મોદી સરકાર

Modi govt committed to fulfill ram vilas paswan commitments amit shah

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રામવિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે કહ્યું કે તેમના નિધનથી ભારતીય રાજનીતિમાં એક શૂન્ય ઉત્પન્ન થઇ ગયું છે. ગૃહ મંત્રીએ આ સાથે કહ્યું કે બિહાર વિકાસના તેમના સપનાઓને પુરા કરવા માટે મોદી સરકાર કટિબદ્ધ રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ