નવા-જૂની / ગુજરાતની ચૂંટણી પહેલા મોદી સરકાર મારશે આ માસ્ટર સ્ટ્રોક? ધારા-370 કરતાં પણ મોટા કાયદા પર નજર

MODI GOVT CAN BRING THE UNIFORM CIVIL CODE BEFORE GUJARAT ELECTIONS, READ WHY

ચૂંટણી આવી રહી છે, ભાજપના સૌથી મોટા ગઢ ગણાતા ગુજરાતની. હાલના વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહનું ગૃહરાજ્ય હોય તો જીતવા માટે કોઈ કસર છોડવામાં આવે નહીં તે સ્વાભાવિક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ