આદેશ / કોરોનાના વધતાં સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, રેમિડેસીવીરની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો

Modi govt bans export of remedicivir api adn injection due to corona outbreak

કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે, હાલ પૂરતો રેમિડેસિવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ