સરાહનીય નિર્ણય / ગેમચેન્જર સાબિત થશે મોદી સરકારનો આ મોટો નિર્ણય! નોકરીઓ વધવા અને મોંઘવારી ઘટવાના અણસાર

modi govt approved rs 76000 crore plan for making semiconductors in india it will create many jobs

મોદી સરકારે બુધવારે સેમીકંડક્ટર મામલે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે. સરકારે પીએલઆઈ યોજના હેઠળ સરેરાશ 76 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે, જેનાથી ભારતને સેમીકંડક્ટરના મામલે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ