Wednesday, October 16, 2019

એકશન મોડ / આર્થિક સુધારાને વેગ આપવા માટે મોદી સરકારે લીધા મહત્ત્વના નિર્ણય

Modi govt announce big-bang economic reforms

નરેન્દ્ર મોદી સરકાર હવે આર્થિક મોરચે એક્શન મોડમાં આવી ગઇ છે. આર્થિક ક્ષેત્રે સરકાર દ્વારા હવે ઉપરાછાપરી મોટા અને મહત્ત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ માટે ઉચ્ચ કક્ષાની સત્તાધારી સમિતિઓની પણ રચના થઇ ગઇ છે. મોદી સરકાર હવે એવો સ્પષ્ટ મેસેજ આપી રહી છે કે તેમને આગામી પાંચ વર્ષમાં આર્થિક વિકાસ અને આર્થિક સુધારા સિવાય બીજી કોઇ બાબતમાં રસ જ નથી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ