Friday, October 18, 2019

J&K / કાશ્મીરમાં હાલત સુધારવા સરકારનો ‘માસ્ટર પ્લાન’ : આતંકીઓની સાથે આ લોકો પણ હશે નિશાન પર

Modi government's master plan to develop Jammu and kashmir

કાશ્મીર ઘાટીમાં સુધરતી સ્થિતિ અને સતત સામાન્ય બની રહેલા જનજીવનને પાટા પરથી ઉતારવા માટે સક્રિય થયેલા આતંકીઓના ઑવરગ્રાઉન્ડ નેટવર્ક વિરુદ્ધ રાજ્ય પ્રશાસને એક મોટી કાર્યવાહીનો ‘માસ્ટર પ્લાન’ બનાવ્યો છે. કાશ્મીર ઘાટીમાં સક્રિય ઑવરગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબલ્યૂ) અને તેમની સાથે સંકળાયેલા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ