સુવિધા / મોદી સરકારનું મોટું પગલું, હવે 24 કલાક વીજળીની સાથે મળશે આ 11 અધિકાર પણ

modi governments important steps rules have been issued for 24 hours power supply to the customers

મોદી સરકારે વીજળી ગ્રાહકોને સશક્ત બનાવવા મહત્વનું પગલું લીધું છે. જેમાં ગ્રાહકોને 24 કલાક વીજળી મળશે અને સાથે જ કેટલાક ખાસ નિયમો જાહેર કર્યા છે. 24 કલાક વીજળી મળવાની વાતને વીજળી ગ્રાહકોના અધિકારમાં સામેલ કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ