Budget 2023 / બચત માટે મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ, બજેટમાં કયું મોટું એલાન કરાયું?

Modi government's big gift to women for savings, what big announcement was made in the budget?

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. જેમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ