બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 70 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને 'આયુષ્માન યોજના'નો લાભ, મોદી સરકારનો મોટો નિર્ણય

મોટો નિર્ણય / 70 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને 'આયુષ્માન યોજના'નો લાભ, મોદી સરકારનો મોટો નિર્ણય

Last Updated: 09:06 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારના 6 કરોડ વડીલોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવરથી લાભ આપવાનો છે. સરકારે જણાવ્યું કે આ યોજનામાં પાત્ર લાભાર્થીઓને એક નવું અલગ કાર્ડ જારી કરવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. 70 વર્ષથી ઉપરના તમામ વડીલોને 'આયુષ્માન યોજના'માં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારના 6 કરોડ વડીલોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવરથી લાભ આપવાનો છે. સરકારે જણાવ્યું કે આ યોજનામાં પાત્ર લાભાર્થીઓને એક નવું અલગ કાર્ડ જારી કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોને આયુષ્માન ભારત PM જન આરોગ્ય યોજનાના અંતર્ગત કવરેજ આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman Yojana Important Decisions Cabinet Meeting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ