મંજૂરી / ડબલ એન્જિનની નવી સરકાર બનતા પહેલા જ કેન્દ્રએ આપ્યા ગુડ ન્યૂઝ, નવી કૉલેજોને લઈને લેવાયો મોટો નિર્ણય

Modi government's big decision regarding education in Gujarat

ફાર્મસીનો અભ્યાસ કરવા ઈચ્છતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં નવી 25 ફાર્મસી કોલેજને મંજૂરી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ