સુરક્ષા / મોદી સરકારનો મોટો નિર્ણય, 100 કરોડના ખર્ચે દેશભરના પોલીસ સ્ટેશનોમાં બનશે મહિલા ડેસ્ક

Modi government women help desks police stations nirbhaya fund

મહિલા સુરક્ષાને લઇને કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર, દેશભરના તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક બનાવવામાં આવશે. આ પોલીસ સ્ટેશનો માટે ગૃહ મંત્રાલયે નિર્ભયા ફંડથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગૂ કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ