ખાનગીકરણ / હવે IRCTCની પોતાની ભાગીદારી વેચવા કાઢી મોદી સરકારે, શરુ થઈ ગઈ છે તૈયારી

modi government will sell more stake of irctc started preparations

મોદી સરકાર હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિજ્મ કોર્પોરેશન (IRCTC)માં પોતાની ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે. આ વેચાણ નરેન્દ્ર મોદી સરકારના એ મહત્વકાંક્ષી યોજનાની ભાગ હશે જે અંતર્ગત આ વર્ષે એટલે કે 2020-21માં વિનિવેશથી સરકાર 2.1 લાખ કરોડ રુપિયા ભેગા કરવા ઈચ્છે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ