ઓફર / મોદી સરકાર લાવી સસ્તું સોનું ખરીદવાની ઓફર, આ તારીખોએ કરી લો ખરીદીનો પ્લાન

modi government will sell cheap gold once again are you ready know how to buy cheap gold what is sovereign gold bond

મોદી સરકાર ફરી એક વાર સસ્તું સોનું વેચવા જઈ રહી છે. જો તમે સોનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમે 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી તમારી પાસે ખાસ અવસર છે. સોવરેન ગોલ્ડ બોન્ડ માટે સોનાની કિંમત 5104 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ