મદદ / આવતી કાલે આ 8.5 કરોડ લોકોના ખાતામાં મોદી સરકાર મોકલશે 2-2 હજાર રૂપિયા

modi government to transfer 2000 rupees to more than 8 crore farmers tomorrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે અગ્રિકલચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધા શરૂ કરશે. આ સાથે વડા પ્રધાન કિસાન યોજનાના છઠ્ઠા હપ્તા રૂપે 8.5 કરોડ ખેડૂતો માટે રૂપિયા 2000 ચુકવશે. આમ કુલ 17,000 કરોડ રુપિયા આપવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x