રણનીતિ / કૃષિ સંબંધિત બિલનું રાજ્યસભામાં પાસ થવાનું શું છે ગણિત, BJPએ બનાવી આ રણનીતિ

Modi government to table farm bill in rajya sabha todady

કૃષિ સંબંધિત ત્રણ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું કેન્દ્ર સરકાર માટે સૌથી મોટો પડકાર છે. આ બિલને લઇને NDA ગઠબંધનની સૌથી જૂની સહયોગી પાર્ટી અકાલી દળના વિરોધના કારણે સરકાર માટે સદદની અંદર અને બહાર ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે આ બિલ રાજ્યસભામાં આવશે અને સરકારનો પ્રયત્ન હશે કે આ બિલને કોઇપણ સંજોગોમાં પાસ કરાવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ