તૈયારી / Whatsapp જેવી એપ લૉન્ચ કરી શકે છે મોદી સરકાર, થશે સત્તાવાર ઉપયોગ

modi government to launch communication app like whatsapp all you need to know

જો તમને પણ ફેસબુકના સ્વામિત્વ વાળા Whatsapp એપથી ફરિયાદ છે તો તમારા માટે ખુશખબરી છે. ભારત સરકાર Whatsapp જેવી જ એક એપ તૈયાર કરી રહી છે. આ એપનો ઉપયોગ સરકારી એજન્સીઓની વચ્ચે કોમ્યૂનિકેશન માટે હશે.

બ્રેકિંગ ન્યૂઝ