Thursday, October 17, 2019

રાહત / ખેડૂતોને લઇ મોદી સરકારનો મહત્વનો નિર્ણય, અનાજનાં લઘુત્તમ મુલ્યમાં કર્યો વધારો

Modi government to increase msp for kharif crop

અન્નદાતા માટે ખુબ સારા સમાચાર આવી ગયા છે. કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. જે પ્રમાણે, ખેડૂતોની આવક વધારવા માટે અનાજના લઘુત્તમ મુલ્યાંકનમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અનાજનાં લઘુતમ મુલ્યમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ