નિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો ફરિયાદ

modi government strict action against pmgkay scheme free ration people complain toll free numbers

મોદી સરકારની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાં બુધવારે ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિસ્તારની મંજૂરી આપવામાં આવી છે.આ વાતની જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આપી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં એ લોકોને પણ અનાજ આપવામાં આવશે જેમની પાસે રાશનકાર્ડ નથી. જાણો કઈ રીતે આ યોજનાનો લાભ ગરીબોને મળશે અને જો લાભ ન મળે તો તેઓ કઈ રીતે ફરિયાદ પણ કરી શકે છે. કેન્દ્ર સરકારે થોડા દિવસો અગાઉ PMGKAYના આધારે 81 કરોડથી પણ વધારે લોકોને નવેમ્બર 2020 સુધીમાં ફ્રીમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ