ભેટ / મહિલાઓને મોદી સરકારની ગિફ્ટ: ઈમરજન્સીમાં મળશે આટલા રૂપિયા, આજથી નવી યોજના શરૂ

modi government starts overdraft facility today day 5000 rupee to rural women for emergency use

કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. આ કડીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની તરફથી દેશભરની ગ્રામીણ મહિલાઓ માટે એક મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ