ફટકાર / એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની આ ઈ-કોમર્સ કંપનીઓ તમારી સાથે કરી રહી હતી એવું કે સરકારે ફટકારી નોટિસ

modi government sent notice to e commerce companies including amazon flipkart for not providing mandatory information

સરકારે ફ્લિપકાર્ટ, એમેઝોન તથા અન્ય ઈ કોમર્સ કંપનીઓને નોટિસ ઈશ્યૂ કરી છે. આ નોટિસ ઈ કોમર્સ કંપનીઓ દ્વારા વેચાઈ રહેલા સામાન પર તેના ઉત્પાક દેશની જાણકારી ન આવા તથા અન્ય જરુરી સૂચના ન આપવા બદલ આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ