સુવિધા / કોરોનાની ફ્રીમાં સારવારનો લાભ આપશે મોદી સરકારની આ ખાસ સ્કીમ, આ રીતે ચેક કરી શકાશે નામ

modi government scheme you can get free corona treatment check your name in list eligible for free treatment or not

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે તેની સારવાર પણ મોંઘી બની છે. સરકારી હોસ્પિટલમાં દરેક બેડ ભરાઈ ચૂક્યા છે એવામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર સિવાય લોકો પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવવું મોંઘું બન્યું છે. એવામાં જો તમે સરકારની તરફ નજર કરશો તો કેન્દ્ર સરકારે શરૂ કરેલી આયુષ્માન ભારત યોજના તમારી મદદ કરશે. આ યોજનાના આધારે દરેક પરિવાર વર્ષમાં 1 વાર 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકે છે. જો તમે આ યોજનામાં સામેલ છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ