પ્રતિનિધિત્વ / મોદી સરકારમાં કેટલા SC-ST અને OBC: જોઈ લો કેટલી વેકેન્સી ખાલી અને કેટલી ભરાઈ, આ રહ્યા આંકડા

modi government sc st obcs in data on posts and vacancies report

ગત અઠવાડીયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વની અપૂરતીતા અંગે કર્મચારી અને તાલીમ વિભાગે ડેટા એકત્રિત કરવા માટે પત્ર લખ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ