અહેવાલ / સંસદમાં આ 4 સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું 'અમને ખબર નથી'

Modi government says it has no data in parliament monsoon session

કોરોના મહામારીના કાળમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં સરકારથી કોરોના વાયરસ મહામારીથી લઈને અર્થતંત્ર સુધીના ઘણા બધા સવાલ કરવામાં આવ્યા જોકે એવા ઘણા બધા સવાલ છે જેમાં સરકારના હાથ ખાલી છે અને કહી રહી છે અમારા પાસે કોઈ માહિતી નથી.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x