મોટી ભેટ / કાશ્મીર માટે મોદી સરકારે ખોલ્યો ખજાનો, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત

Modi government sanctioned development package rs 80000 crore for kashmir

જમ્મૂ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારે 80 હજાર કરોડનું પેકેજ ફાળવ્યું છે. આપને જણાવી દઈએ કે, અત્યારે છે. PM નરેન્દ્ર મોદીએ પણ કેબિનેટની બેઠકમાં મંત્રીઓ પાસેથી કાશ્મીર વિશે માહિતી મેળવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ