વિશેષ / સરકારના પેકેજથી કોઈ ડિમાન્ડ ઊભી નહીં થાય

modi government Relief package Corona period

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને તહેવારની મોટી ભેટ આપી છે. તહેવારોની સિઝન શરૂ થતાં પહેલાં જ કેન્દ્રએ પોતાના કર્મચારીઓને હાથમાં રોકડ આપવાનો નિર્ણય કર્યો છે કે જેથી બજારમાં માગ વધારી શકાય. તહેવારના ટાણે કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે અતિમહત્ત્વની અને લાભકારી જાહેરાત કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ