લોકડાઉન / નાણાંમંત્રીની સ્પષ્ટતાઃ સરકારે કોરોના સંકટમાં આ 14 રાજ્યોને કરી છે આટલી રકમની મદદ, જાહેર કર્યું રાજ્યોનું લિસ્ટ

modi government released 6195 08 crore to 14 states nirmala sitharaman

નાણાં મંત્રાલયે માહિતી આપી છે કે સરકારે 14 રાજ્યોને 6195.08 લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. આ રકમે કોરોના કટોકટીમાં રાજ્યોને ખૂબ મદદ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માહિતી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. નાણામંત્રીએ તમામ રાજ્યોની એક યાદી પણ બહાર પાડી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ