#BoycottChina / ચીની પ્રોડ્કટની આયાત ઘટાડવા સરકારની કવાયત, સરકાર બનાવી રહી છે આ પ્લાન

modi government ready to crack down on china curbs on poor chinese goods

કેન્દ્ર સરકારે ચીનના નબળી ક્વોલીટીના ઉત્પાદનો પર કમરકસવાની કવાયત શરુ કરી છે . સરકારે ઉદ્યોગ જગત પાસે ઉત્પાદનોનું વિવરણ માંગ્યું છે. જોકે સૂત્રોનું કહેવું છે કે આ કવાયદનો હેતું ઘરેલું ઉત્પાદનોને વધારવાનો છે. સૂત્રોના જણાવ્યાનુંસર પ્રધાનમંત્રી કાર્યાલયમાં હાલમાં જ ચીન પર આયાત નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભર ભારતને વધારવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ