BIG BREAKING / મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના એક્સપોર્ટ પર વધારી એક્સાઈઝ ડ્યુટી, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર

Modi Government raises excise duty on petrol-diesel exports

પેટ્રોલ પર 6 રૂપિયા અને પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર જેટલો એક્સાઈજ ડયુટીમાં વધારો કર્યો છે. ત્યાં જ ATF ના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સપોર્ટ એક્સાઈજ ડયુટી વધારી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ