પ્લાન / ખેડૂતો માટે સરકાર બનાવી રહી છે મોટો પ્લાન, PM મોદીના સંસદીય ક્ષેત્રમાં થયું 'મંથન'

modi government promoting export of agricultural products

મોદી સરકાર ખેડૂતોની આવકને વધારવાની દિશામાં એક નવું કામ કરી રહી છે. એગ્રીક્લચર પ્રોડક્ટ્સને વેગ આપવા માટે આ પ્લાનમાં ભાર મૂકાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ