Ek Vaat Kau / સરકારનો સૌથી મોટો પ્લાન, બદલાઈ જશે વીજળીનું બિલ, પૈસા નહીં તો વીજળી નહીં

આગામી સમયમાં તમારું વીજળીનું બિલ બદલાઈ જશે કારણ કે તમારા ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાનો સરકારનો પ્લાન છે. જેના બાદ બિલનું પેમેન્ટ કરવાની રીત પણ બદલાઈ જશે. ત્યારે આવામાં સવાલ એ થાય છે કે આ સ્માર્ટ મીટર શું છે અને તેને લગાડવાની જરૂર કેમ પડશે તે દરેક વિશે માહિતી જાણો આજના Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ