Salary Hike / બસ દોઢ મહિનામાં વધી જશે આ કર્મચારીઓની સેલેરી, જાણો મોદી સરકાર શું એલાન કરવાની તૈયારીમાં

modi government new year gift to central government employees check all the details

કેન્દ્રની મોદી સરકાર નવા વર્ષમાં પોતાના કર્મચારીઓને ખુશખબરી આપી શકે છે. મોદી સરકાર હવે કર્મચારીઓને વધુ એક ભથ્થું એટલેકે હાઉસ રેન્ટ એલાઉન્સ વધારી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ