નિવેદન / રવિશંકર પ્રસાદે કહ્યું, આ મોદી સરકાર છે અમે પાછળ નહીં હટીએ જેને...

modi government minister ravi shankar prasad statement caa protest

નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને પાછો લેવાની માંગ સાથે દિલ્હીના શાહીન બાગમાં 70થી વધુ દિવસોથી પ્રદર્શન જારી છે. દિલ્હી ઉપરાંત દેશના ઘણા શહેરોમાં પ્રદર્શન દ્વારા સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર પોતાના નિર્ણયથી પાછી હટવા તૈયાર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ