ખેતી વાડી / રૂ.6000ની સ્કીમને લઈને ખેડૂતો માટે આવી મોટી ખબર, સરકારે કર્યુ આ કામ

modi Government launches mobile app pm kisan

મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનાનું એક વર્ષ પુરૂ થવાની ઉજવણી નિમિત્તે ખેડૂતોને એક ખૂબ મોટી ભેટ આપી છે. સરકારે ખેડૂતોને મળી રહેલી આર્થિક સહાયની મહત્વકાંક્ષીયોજના PM-Kisan યોજના સાથે જોડાવવા માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ