સુરક્ષા / કોરોનાથી દેશને બચાવવા મોદી સરકારે લોન્ચ કર્યું ખાસ એપ, આ રીતે તમને આપશે એલર્ટ

modi government launches corona kavach app available for android phones

ભારત સરકારે કોરોના વાયરસને માટે એક નવું કોરોના કવચ એપ લોન્ચ કર્યું છે. આ એપ કોરોનાના રિસ્કને ટ્રેક કરે છે. તેને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાધિકરણ મંત્રાલય, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મળીને તૈયાર કર્યું છે. આ એપમાં વ્યક્તિની લોકેશનને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવે છે કે તે કયા ઝોનમાં છે. આ એપ હાલમાં બીટા વર્ઝનમાં ડાઉનલોડ કરી શકાય છે. તેને એન્ડ્રોઈડ પર ગૂગલ પ્લે સ્ટોરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ