દેશની તરસ / મોદી સરકાર આ મોટા પ્રોજેક્ટ માટે કરી રહી છે તનતોડ મહેનત, એન્જિનિયરિંગ એવું કે નદીઓ બારેમાસ છલકાશે

Modi government is working in a river linking project, gajendra shekhavat talked in parliament

કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લોકસભમાં કહ્યું કે નદી જોડો યોજના અંતર્ગત 30 લિંકની ઓળખાણ કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર સરકારે કેન-બેતવા નદી જોડો પરિયોજનાને પણ મંજૂરી આપી દીધેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ