ભેટ / કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી સરકાર, ગમે તે ઘડીએ થઈ શકે છે આ મોટું એલાન

Modi government is preparing to give gifts to central employees a big announcement

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર ટૂંક સમયમાં મોટી ભેટ આપવામાં આવી શકે છે. અગાઉ ડીએમાં ચાર ટકા જેટલો જબરો વધારો કર્યા બાદ ફરી સરકાર કર્મચારીઓના ડીએ પર મોટો નિર્ણય લે તેવું જણાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ