દુશ્મનાવટ / દગાબાજ ડ્રેગન પર ભારતને જરાય ભરોસો નહીં, LAC ને લઈને મોદી સરકારે લઈ લીધો મોટો નિર્ણય

modi government is prepared for the long haul with china over ladakh

પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર ચીન સાથે ગયા વર્ષે શરૂ થયેલ સીમા વિવાદ હજી પણ યથાવત છે. પરંતુ બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવા માટે સહમતી દર્શાવી છે અને હાલમાં જ સૈન્ય કમાંડરની 12મી વખત વાર્તા પણ થઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ