તૈયારી / ચીનને ટક્કર આપવા માટે સરકાર બનાવી રહી છે આ ઉત્પાદનોની યાદી

Modi government is making a list of products to compete china

કેન્દ્ર સરકાર એવા ભારતીય ઉત્પાદનોનું લિસ્ટ બનાવી રહી છે જેમાં તે ચીનને ટક્કર આપી શકે. આવા ઉત્પાદન વધારવામાં સરકાર વ્યાપારિયોની મદદ કરશે. શુક્રવારે ચેમ્બર ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રી (સીટીઆઈ) અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ(ડીપીઆઈઆઈટી)ની વચ્ચે થયેલી વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન ડીપીઆઈઆઈટીના સંયુક્ત સચિવ રવિન્દ્ર સિંહે દિલ્હીના વેપારીઓને ખાતરી આપી હતી. આમા લગભગ 100 જેટલા વ્યાપારિક અને ઔદ્યોગિક સંગઠનોએ ભાગ લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ