ફેરફાર / લૉકડાઉનમાં સરકારી કર્મચારીઓને થશે મોટું નુકસાન, નવા નિયમના આધારે મળશે ફક્ત આટલું વ્યાજ

modi government interest rates slash of gpf general provident fund during lockdown

સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડને લઈને એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ફાયનાન્શિયલ વર્ષના પહેલા 3 મહિના (એપ્રિલથી જૂન) માટે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલ 2020થી 30 જૂન 2020 સધી GPF અને અન્ય ફંડ પર 7.1 ટકા વ્યાજ મળશે. જે પહેલાં 7.9 ટકા રાખવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ