ચિંતા / ફરી તરખાટ મચાવશે કે શું કોરોના? 13 રાજ્યોને આરોગ્ય મંત્રાલયે તાત્કાલિક આ કામ કરવાના આપ્યા આદેશ

modi government in concern due to increase in corona cases

ઘણા દેશોમાં કોરોનાવાયરસના કેસોમાં વધારાને ટાંકીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને સાપ્તાહિક પરીક્ષણ દર ઘટાડવા માટે કહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ