કોરોના સંકટ / કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે રાજ્યોને કેન્દ્રની ચોખ્ખી સૂચના, કહ્યું- સાચવજો,ન થવી જોઈએ આ ભૂલ

Modi government has given big instructions to every state to reduce the number of corona cases

કોરોનાના કેસ ઘટતાની સાથે દરેક રાજ્યો દ્વારા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર દ્વારા દરેક રાજ્યોને સૂચના આપવામાં આવી કે પરિસ્થિતીને જોયા બાદ પ્રતિબંધો હટાવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ