મદદ / ભારત-ચીન વિવાદ વચ્ચે મોદી સરકારના આ મોટા નિર્ણયથી ચીન વિચારતું થઇ જશે

modi government grants emergency funds to armed forces

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઇ રહ્યો નથી. દેશની 3 સેનાઓ તણાવ વચ્ચે હાઇ અલર્ટ પર છે. કેન્દ્ર સરકારે યુદ્ધની તૈયારીઓને ધ્યાને રાખતા 500 કરોડનું ઇમરજન્સી ફંડ જાહેર થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ