ફાયદો / મોદી સરકારની આ યોજનાથી ઘટશે તેલના ભાવ, મિશન પાછળ ખર્ચશે 11 હજાર કરોડ

modi government granted permission to national edible oil mission oil palm neom op will spend 11000 crores

દેશના સામાન્ય માણસને હવે મોટી રાહત મળવાની છે. કેન્દ્રની મોદી સરકારે બુધવારે એક યોજનાને મંજૂરી આપી દીધી છે. આ પાછળ 11 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ