ઈસરો / મિશન ગગનયાનની તૈયારીમાં મોદી સરકારે આપ્યું ફક્ત આટલું ફંડ, હવે આ દેશો કરશે ભારતની મદદ

Modi government gives less funds for Gagnayaan Yatra, ISRO begins preparations

ભારતનું પ્રથમ અંતરિક્ષ માનવ મિશન એટલે ગગનયાન. ઈસરોએ આ પ્રોજેક્ટ માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. અને વર્ષ 2020-21માં આ પ્રોજેક્ટ પાછળ 4257 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. આ માટે ઈસરોએ સરકાર પાસે ફંડ માગ્યું હતું. જેમાંથી સરકારે માત્ર 1200 કરોડ રૂપિયા જ આપ્યા છે. એટલે કે મોદી સરકારે 30 ટકા જેટલુ જ ફંડ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ