તમારા કામનું / ફરી એક વખત સસ્તુ સોનુ આપશે મોદી સરકાર, જાણો ક્યારથી શરૂ થશે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના

Modi government give cheap gold know when the Sovereign Gold Bond scheme will start

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરીથી લોંચ કરવામાં આવશે. RBI સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં લોન્ચ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ