વેપાર / Exit Pollના પરિણામોને સેન્સેક્સની સલામ, 750 અંકથી વધુનો ઉછાળ

Modi government exit poll stock market may boom

એક્ઝિટ પોલમાં એકવાર ફરી બીજેપી-એનડીએની ભારે જીત અને મોદી સરકાર બનાવાની સંભાવના વચ્ચે શેર બજારમાં ભારે ઉછાળ જોવા મળ્યો. સોમવારે શરૂઆતમાં સેન્સેક્સ 750 અંકોથી વધારે અને નિફ્ટમાં 200 અંકોથી વધારેનો ઉછાળ જોવા મળ્યો. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ