દશેરા / ઈમાનદાર કરદાતાઓને મોદી સરકારની મોટી ભેટ, નવરાત્રી દરમિયાન મળશે આ ખાસ સુવિધા

Modi government dussehra gift trustworthy taxpayers

ઈમાનદાર કરદાતાઓને મોદી સરકારે નવરાત્રીને લઇને મોટી ભેટ આપી છે. મોદી સરકારે ઈમાનદાર કરદાતાઓને ફેસલેસ એસેસમેન્ટની સુવિધા મળવા લાગશે. આનો મતબલ આ છે કે અત્યારે કોઇ પણ મામલાઓમાં કરદાતાઓને અધિકારીઓની સામે રજૂ નહીં થવું પડે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ